
Lets Fight
ઉપર વાળી આ ફાઇટીંગ પરથી એક વાત અને બે ફોટા યાદ આવ્યા ,
પહેલા એ વાત જે જે આમ તો એસ.એમ.એસ. થી બધે વિસ્તરી ચૂકેલો જોક છે કે
એક ભાઈ બહાર હોશીયારી મારતા ફરતા, તો કોઇએ પુછ્યુ કે બોસ, સિંહની જેમ બહાર જ ફરો છો કે ઘરમાં બી?
તો કહે, ના ના ઘરમાં પણ સિંહ જ…… પરંતુ ફરક એટલો કે ત્યા “દુર્ગા માતા” સવાર હોય !
અને આ વાત માત્ર એ ભાઈ પુરતી નથી , આ ફોટામાં ખુદ સિંહ ની હાલત જુવો …

અને હવે ફાઈટીંગ વાળી વાત, તો આ ગ્રાફીક પર નજર મારો લ્યો ..

ઘર આંગણે મહેમાન આવે તો કવિ શ્રી દુલા કાગના જમાનામાં કહેવાતું કે
હે’જી તારા આંગણીયા પુછીને જો કોઇ આવે રે આવકારો મીઠો આપજે . . .પરંતુ જમાનો બદલાયો છે તો આગતા સ્વાગતાની રીત પણ બદલાવી જોઇએને? તો જુવો આ…

અતિથિ દેવો ભવ:
some more :-


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)






Its really make me laugh…well done Rajni. dilip
http://jayeshupadhyaya.wordpress.com/2009/01/16/a-wife-is-a-wife/#comment-261
Rajnibhai Aavo Sofaset Kya Male Chhe ?
Levo Chhe. Ketlak Special Guest Mate.
મને પણ શરનામું આપજો મારે પણ લેવો છે ! મજા આવી ગઈ હસવું પણ આવ્યું !
આપ પણ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવશો મને ખૂબ જ ગમશે હો ! બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
સ-સ્નેહ
અરવિંદ
Pingback: Take it Easy « એક ઘા -ને બે કટકા
Sofa set tame tamare gher vasavyo chhe ?
good gujrat
વાહ…….. મજ્જા આવી ગઈ………..!
ha..ha..ha..!