Category Archives: media
ચૂંટણીની ચટણી
હમણાં હમણાંથી મારી બ્લોગ પોસ્ટ્સ કંઈક ભારેખમ બની જતી હોય એવું લાગતું હતું, પણ આ (ઈલેકશનની) હોળી આવી એટલે હવે કંઈક ઓરીજીનલ રંગ ‘આયવો’ આમ તો કંઈ નવું નથી, કાલે એફ.બી.માં જે સ્ટેટ્સ મૂક્યા, જોયા/વાંચ્યા એ અને એના પર આવેલી … Continue reading
એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”
હું સ્વભાવે રમૂજી હોવાથી સામાન્ય રીતે કોઈપણ પરિસ્થિતિ કે લખાણને હળવાશથી લઉં યા તો વ્યંગ/કટાક્ષમાં જ લઉં અને એ જ અંદાજમાં જવાબ, કોમેન્ટ આપવાની આદત રહી છે. જો કે આમ તો કહેવાય છે ને કે કરૂણતાની ચરમસીમાનો હાસ્ય નિષ્પન્ન થતું … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media
Breaking News
ગઈકાલ તારિખ ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો સ્વાભાવિક હતું. ૩-૩૦/૪ થી ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ … Continue reading
FDI
બ્લોગપોસ્ટના શિર્ષક પરથી સમજી ગયા હશો કે ટીવી-છાપા-મેગેઝિન-કોલમ્સ પાસેથી બીજું કંઈ શીખીએ કે નહિ પણ શિર્ષક તો બાંધતા શીખી જ જવાય . શિર્ષકને બાદ કરતા ‘અંદર’ ભલે ને ગમે તે વાતો ઠોકી મારવાની , એ બહાને અનુભવી લેખકોની હરોળમાં તો ગણાય જવાય … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media
તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે બ્લોગ…
(ગુજરાતી) બ્લોગ જગતમાં ચોરી-ચપાટી,ચડ્ડી-બનીયનધારી ટોળકીને એવા બધાનો બહું ત્રાસ છે એ બહું જ જગ-જાહેર વાત છે અને એમા ફંદ (નોટ ફંડ) – ફાળો આપવો એ (અ)નૈતિક ફરજનાં ભાગરૂપે મેં પણ ટાઈટેનીક જેવડું આખે આખું ટાઈટલ જ ‘બઠાવી’ લીધું ! (એનો … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, media
ગુજરાત સમાચારનું નેટવર્ક
પોસ્ટની શરૂઆત એક સ્કેન ઇમેજથી - હવે ૧૩ જૂન ૨૦૧૧નાં ગુજરાત સમાચારની વેબ આવૃતિમાં નેટવર્ક વાંચો… હવે ? કંઇ નહી મને મુંઝવતા બે-ચાર સવાલ પણ વાંચી લ્યો ને – * પ્રિન્ટેડ અને વેબ આવૃતિમાં અલગ અલગ લેખ કેમ ? * જૂનનાં … Continue reading
Filed under media
ચપ્પલ ચેપ્ટર
પ્રિ-સ્કૂલ યાને બાળમંદિરના ટેણીયાને પણ જો સવાલ પૂછીયે કે જ્યોર્જ બુશ- ચિદમ્બરમ – જીંદાલ – યેદુરપ્પા - બિહાર સ્પીકર – અડવાણી – (સુપ્રિમ કોર્ટ તેમજ રાજકોટના ) બે જસ્ટીસ વચ્ચે શું સામ્ય છે? તો તેઓ કદાચ જવાબને બદલે આપણા પર ચપ્પલનો ઘા … Continue reading
સોનુ સિન્હા
* ત્રેવીસ વરસની એક છોકરી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય ત્યારે એને લૂંટવાનો પ્રયાસ – શેઈમ ! * ફિલ્મી ઢબે બદમાશ લુચ્ચા લફંગાઓ એ છોકરીને ટ્રેનમાંથી નીચે ફેંકી દે – શેઈમ ! * પાસેની ટ્રેકમાં ફંગોળાઈ જતા એ છોકરીનો … Continue reading
જ-જંતર . . . મ-મંતર !
જન લોકપાલ બીલ મુદ્દાનો મુખ્ય મુદ્દો યાને એનું મૂળ તો ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વત ને? સલાહથી વિપરીત ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વતનું છે. લેવી હર કોઇને છે, દેવા માટે કઠે છે! કરવો હર કોઇને છે પણ કરવા દેવો નથી. અપૂરતા(ઘણા કેસમાં તો ખોટા) ડોક્યુમેન્ટસ કે ‘સ્પીડ’ … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media
યુવાનો… બુઢ્ઢાઓ…ક્રાંતિ…શાંતિ = કેટલી ભ્રામકતા?
યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ, શહિદ ભગતસિંહ અને સચીન હોય છે તો એવી જ રીતે બધા બુઢ્ઢા-બુઝુર્ગો પણ કંઇ નાંખી દીધા જેવા નથી હોતા. પોતાની પીઢતા અને અનુભવના ભાથાથી મહાત્મા ગાંધીજીથી લઈને હાલ જેઓ એકદમ હોટ ટૉપિકમાં છે એ ૭૨ વર્ષિય અણ્ણા … Continue reading


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





