Category Archives: Baxi Babu – Chandrakant Baxi

એકલવ્યને આદર્શ માનતા અને પોતાનુ અંગૂઠો ગુજરાતી સાહિત્યને અર્પીને ગુજરાતી સાહિત્યના કહેવાતા ખેરખાંઓની આંગળી એ નાચવાને બદલે વાંચકો ને યાર બાદશાહનો દરજ્જો આપી, વાંચકોના હ્ર્દયના ધબકારને માપવાની કળા જાણતા ગુજરાતી સાહિત્યના સમ્રાટ એવા શ્રી ચંદ્રકાન્ત બક્ષી – બક્ષી બાબુને માણવાનો સ્તંભ.

ચોપડી અને ચોપડા

સમય ૨૦૦૮નો . ‘શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ”  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ … Continue reading

6 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

બક્ષીનામા : આપવડાઈથી છલકતો અંગત દસ્તાવેજ

શિર્ષક પરથી કદાચ એમ લાગે કે આજે બક્ષી સાહેબના જન્મદિવસે આ વાયડો રજની અગ્રાવત શું કરવા/લખવા બેઠો છે? ! પણ ના, આ શિર્ષક  મારા દિમાગની ઉપજ નથી પરંતુ મોરારીબાપુ દર વરસે ‘અસ્મિતા પર્વ’ નું આયોજન કરે છે અને સૌ સાહિત્યકાર/પત્રકાર/કલાકાર … Continue reading

19 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ગ્રંથોત્સવ

બક્ષી સાહેબે “બક્ષીનામા”નાં બીજા ભાગનાં અગિયારમાં પ્રકરણમાં લખ્યું છે – “ હું ફુંકાઈને પસાર થઈ જઉં પછી, જ્યોર્જ બર્નાડ શૉએ એમના વિલમાં લખ્યું છે એમ, હું જેટલો જલદી ભુલાઈ જઉં એટલું સારું (‘સુનર ફરગોટન, ધ બેટર’). સાહિત્યમાં નામ મહત્વનું નથી, … Continue reading

7 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ

કાલે ઝી-ન્યૂઝ કે એવી કોઇ ૨૪ કલાક ચરકતી ચેનલ જોઇ રહ્યો હતો, એમાં બજરંગ દળના વિનય કટિયાર, અન્ય કોઇ મુસ્લિમ નેતા જેનું નામ યાદ નથી અને ત્રીજા જજ હતા મીં સોઢી… આ “તૈયણ” જણા સાથે  પ્રસુન્ન (કદાચ) બાજપાઈ અયોધ્યા વિવાદ … Continue reading

10 Comments

Filed under સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

DVD=’ગોલ્ડન ગુજરાત’ અને બક્ષીબાબુનો ‘સંવાદ’

ઘણા સમયથી સમય છટકી જતો હતો એટલે રવિવાર તારીખ 14 જૂન 2010નાં રોજ DVD જોવા માટે અલાયદો રાખ્યો. ના, ના કોઇ નવી-જૂની ફિલ્મો કે કોઇ પ્રસંગની નહી પરંતુ એવી  DVD કે જે દોસ્તો તરફથી અમૂલ્ય ભેટ રૂપે મળી છે. શ્રી … Continue reading

7 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ચોથી પૂણ્ય તિથિ : બક્ષી સાહેબ ને સાદર શ્રધ્ધાંજલી

ચચ્ચાર વરસથી બક્ષીસાહેબ આપણી વચ્ચે સદેહે ભલે નથી પણ અક્ષરદેહે હંમેશા છે અને રહેશે એ વિશે કોઇ મતમતાંતર ન હોય શકે .  એમના ગદ્યથી તો સૌ કોઇ પરિચિત છે જ અને એવો ગુજરાતી ગોતવો મુશ્કેલ છે જેને બક્ષીબાબુનું ગદ્ય ગમતું ન … Continue reading

11 Comments

Filed under સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

વિવાદનો મધપૂડો ….. સફળતાનું શહદ

કહેવાય છે કે સફળતા મેળવવા કરતા એને ટકાવવી અઘરી હોય છે. વિવાદાસ્પદ બનવાથી આ બન્નેમાં ઘણી મદદ મળી રહે છે . હંમેશા સફળતા માટે વિવાદની પ્રસુતિ જાણી જોઇને કરાતી નથી પણ હા, અમુકવાર સફળતા ટકાવવા લોકપ્રિયતાનો પારો ઊંચે કે વધુ … Continue reading

6 Comments

Filed under Art, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ગુજરાતને ખપે છે એક ભડવીર લેખક

ચંદ્રકાન્ત બક્ષી સાહેબની પૂણ્ય તિથિ નજદિક આવે છે પણ અત્યારે ફરી વધુ એકવાર જાણી સમજીને ગેરસમજણો  ઊભી કરાવામાં (બક્ષી સાહેબના શબ્દોમાં કહું તો) ગોબેલ્સની અનૌરસ ઔલાદના કિડાઓ ફરી ખદબદી રહ્યા છે ત્યારે આ પુસ્તકની ઝલક આપીને બક્ષી સાહેબને એડવાન્સમાં શ્રધ્દ્ધાંજલી. … Continue reading

16 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

Audio CD and DVD of Baxi Sir

ગયા વરસે મારી કાબિલે તારીફ અને બક્ષીજી ની DVD નામની  પોસ્ટના રેફરન્સમાં ઘણા બક્ષી પ્રેમીઓએ એ DVD ખરીદવા ઉત્સુક્તા દર્શાવી હતી. ફરી  એ જ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા બક્ષીજીના યાર બાદશાહો/બેગમો માટે એક અનમોલ ભેંટ છે. શ્રી ચંદ્રકાન્ત બક્ષી … Continue reading

8 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ઝંઝાવાતી લેખક બક્ષીબાબુની 77મી જન્મજયંતિ

આજે મારા પ્રિય લેખક ચંદ્રકાન્ત બક્ષીનો 77મો જન્મદિવસ. બક્ષીજીએ એટલું બધું લખ્યું છે, એમના વિશે પણ એટલું બધું લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે..  બક્ષી સાહેબની વાત આવે સ્હેજેય સુપર લેટીવ ડીગ્રીમાં વાત થઈ જ જાય એટલે એ અંદાજ માં કહીયે તો અક્ષર જ્ઞાન … Continue reading

27 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi