Category Archives: શ્રધ્ધા-અંધશ્રધ્ધા

દુર્યોધન પર (સંજય) દ્રષ્ટિ !

જેમ પીને વાલે કો બહાના ચાહીયે એમ જ (ભાંગ યા ચંદન?) ઘીસને વાલે કો ‘પાણા’ ચાહીયે ! એવી જ રીતે આપણે તો ભૈ બ્લોગ પોસ્ટ ઘસી મારવાના મૌકા જ ગોતતા હોઈએ ને? આવો મૌકો મને  ૨૦ જૂન ૨૦૧૧ના મારા એફ.બી. … Continue reading

6 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, social networking sites

નાતાલ . . . નાદાન !

જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય,  હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ  છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ … Continue reading

15 Comments

Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak

ધ્રુવ ભટ્ટનાં સર્જનમાંથી….

ધ્રુવ સાહેબ (જો કે એમણે મને ફોન પર સૂચન કર્યું  કે “સાહેબ” ન કહેવું, ધ્રુવ ભટ્ટ જ સંબોધન કરવું )વિશેની આગલી પોસ્ટમાં  એમના વિશે વાત કર્યા પછી હવે એમના ત્રણ પુસ્તકોમાંથી થોડું ચયન…. સમુદ્રાન્તિકે યે તેરે કારખાને બનેંગે તો રહેંગે … Continue reading

5 Comments

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંવેદના, સમાજ, સાહિત્ય

આ ધનતેરસના “ગરોળી દર્શન” કર્યા?

બ્લોગ પોસ્ટનું  ટાઈટલ વાંચી, જેને જેને ખ્યાલ છે એ લોકોને નવાઈ ન લાગે પણ મારા જેવાને તો લાગે! હું આવડો ઢાંઢો થયો પણ મેં આજ દિવસ સુધી સાંભળી/વાંચી ન હતી એવી વાત ગઈકાલે રાત્રે મારી પત્નીએ મને કરી : હંમેશા … Continue reading

7 Comments

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !

મારી ઑફિસમાં કામ કરતો (ઑફિસ બૉયમાંથી ટેકનીશ્યન બનેલો) રમેશ મને કાલે પૂછતો  હતો; ” લાલ લાઈન વાલે નંબરસે મોબાઈલ પે કૉલ આયે તો એટેન્ડ નહી કરના  -  યે સહી બાત હૈ?” મેં સમજાવ્યુ કે એવું કંઇ ન હોય … તું … Continue reading

9 Comments

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

કન્યા_દાન

કોઇ મહિલા સમિતિ એવો વિરોધ નોંધાવવા અને ઝંડા લઈને આવવા તલપાપડ હોય તો થોભજો માતાજી…. કન્યા કોઇ વસ્તું છે કે એનું દાન હોય ? આવું અમુક સજ્જનો અને સન્નારીઓ પાસે મેં  ૧૯૮૫-૮૭ દરમ્યાન જ સાંભળી લીધેલ છે એટલે જબાન સંભાળેલી … Continue reading

7 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

સોય સાથે સંકળાયેલ (વહેમી) વાત

આવી મોંઘવારીમાં પણ કાલે રાત્રે આઠ વાગ્યે  અમે આખુ ખાનદાન ગાંધીધામની બજારમાં (કે જે વચલી લાઇન તરીકે ઓળખાય છે, ત્યાં)  ”મોટી ખરીદી” કરવાના શુભ-આશયથી કુદી પડ્યું! અને એ  ખરીદી એટલે સોયનું શોપીંગ ! સૌ પ્રથમ  એક રેકડી વાળાને ન્યાલ કરવાના … Continue reading

5 Comments

Filed under રમૂજ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા

હમમમ…

ધાર્મિક નહિં પરંતુ સામાજીક ભાવનાથી હું ધાર્મિક પ્રવૃતિઓ જેવી કે ગણેશ પુજા, હનુમાન જયંતિ વગેરે વગેરે માં સહભાગી થતો હોવ છું અને દરરોજ ઘર ત્થા ઑફિસમાં સવાર – સાંજ  ભક્તિસંગીત સાંભળું છું, મજા આવે છે અને  મન પણ તરબતર થઈ … Continue reading

5 Comments

Filed under ધર્મ, પદ્ય, ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંગીત, સમાજ