Category Archives: વાર/તહેવાર/પ્રસંગ/પર્વ
“ખેલ” ખેલમેં !
^ ખેલમહાકુંભની સાઇટ પરથી… આગામી ખેલ મહાકુંભ નીચે જણાવેલ વધુ એક રમત સામેલ કરવી જોઇએ ? ^ દિવ્યભાસ્કરની સાઈટ પરથી … ~ અમૃતબિંદુ ~ ^^ “શું કિઓ છો?!” ^^
Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Sports
K(F)ite Festival
જાન્યુઆરી ૧૬, ૨૦૧૦નાં રોજ આ પોસ્ટ થોડી લખી હતી પણ પછી અધૂરી રહી ગઈ અને યોગાનુયોગ ૩૬૩ દિવસ (ભૂલચૂક લેવી-દેવી) પછી મૂહુર્ત આવ્યું જ છે તો પબ્લીશ કરી નાંખુ…. કાઇટ અને ફાઇટમાં શું ફરક છે? બન્નેમાં વિજેતા જરૂરી છે અને બન્નેમાં જે હારી … Continue reading
Filed under ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ
તારીખ=૧, વાત=૨
સૌ પરથમ તો (અંગ્રેજી) વન પ્રવેશની સૌને શુભકામનાઓ. સાથે સાથે એ વાત પણ નોંધી લઈએ કે જેમ દરેક (હા “દરેક”) બાબતમાં મેરા ભારત મહાન છે એમાં આ પણ છે કે ભારતવર્ષમાં જેટલા વર્ષ અને વર્ષગાંઠ છે એટલી કદાચ (અરે ! … Continue reading
Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ
નાતાલ . . . નાદાન !
જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય, હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ … Continue reading
Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak
આ ધનતેરસના “ગરોળી દર્શન” કર્યા?
બ્લોગ પોસ્ટનું ટાઈટલ વાંચી, જેને જેને ખ્યાલ છે એ લોકોને નવાઈ ન લાગે પણ મારા જેવાને તો લાગે! હું આવડો ઢાંઢો થયો પણ મેં આજ દિવસ સુધી સાંભળી/વાંચી ન હતી એવી વાત ગઈકાલે રાત્રે મારી પત્નીએ મને કરી : હંમેશા … Continue reading
Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ
બેંતાળીસમો બર્થ ડે
આમ તો પોતાના જન્મદિવસ અંગે ક્યારેય બ્લોગ પોસ્ટ બનાવી નથી પણ કહેવાય છે ને કે વખાણ તો ભગવાન (રજનીશ)ને ય ગમે તો પછી હું તો રજની છું. એટલે થયું કે WORLD POST DAY ના દિવસે ચાલો હું ય POST ઠપકારી દવ. … Continue reading
Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ
२० मय નું વિસ્મય
२० मय १९९१ के दिन मेरी मतलब के हमारी बरबादी हुई थी … ^ સૌથી ઉપરનું વાક્ય અને ત્યાર પછી સગાઈની તસ્વીરથી કોઇને એમ વિચાર આવે કે આ ભાઈને ગુજરાતીમાં ઠેકાણા નથી ને हिन्दीમાં ક્યાં હાથ અજમાવવા નીકળ્યા?! અથવા તો … Continue reading
Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ
DVD=’ગોલ્ડન ગુજરાત’ અને બક્ષીબાબુનો ‘સંવાદ’
ઘણા સમયથી સમય છટકી જતો હતો એટલે રવિવાર તારીખ 14 જૂન 2010નાં રોજ DVD જોવા માટે અલાયદો રાખ્યો. ના, ના કોઇ નવી-જૂની ફિલ્મો કે કોઇ પ્રસંગની નહી પરંતુ એવી DVD કે જે દોસ્તો તરફથી અમૂલ્ય ભેટ રૂપે મળી છે. શ્રી … Continue reading
ચલતે ચલતે – II
આજ કલ એક sMs ફરે છે. sMsમાંની વિગતમાં કેટલુ સત્ય છે એ તો ખબર નથી પણ વાતમાં દમ તો લાગે છે, sMsનો સાર કંઇક આવો છે કે આઝાદી વખતેની એકટીવીટીમાં સરદાર/શીખ એકટીવલી હિસ્સો લેતા અને એટલે “ગોરી મેમ” પોતના મેગેઝિન્સ માં … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ
દેશપ્રેમ કે દેશ (અને) પ્રેમ
આપણી એક અવળચંડાઈ કહો કે દકિયાનુસીપણુ કહો કે લોલમ લોલ કે જે કંઇ “મોસ્ટ બૉગસ” વર્ડસ આવડતા હોય એ બધા કહો…. તો એ છે કે જુવાનીયા એટલે જાણે બસ લવેરીયા…એને તો દેશ પ્રેમ જેવી કોઇ ચીજની ખબર જ નથી અને … Continue reading
Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





