Category Archives: રમૂજ

ચૂંટણીની ચટણી

હમણાં હમણાંથી મારી બ્લોગ પોસ્ટ્સ કંઈક ભારેખમ બની જતી હોય એવું લાગતું હતું, પણ આ (ઈલેકશનની) હોળી આવી એટલે હવે કંઈક ઓરીજીનલ રંગ ‘આયવો’ આમ તો કંઈ નવું નથી, કાલે એફ.બી.માં જે સ્ટેટ્સ મૂક્યા, જોયા/વાંચ્યા એ અને એના પર આવેલી … Continue reading

3 Comments

Filed under રમૂજ, સમાજ, media

વેજ_નોનવેજ=ફરાળી

બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું … Continue reading

3 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

Blogers V/s Non Blogers

નિશાળમાં તો ભણ્યા નથી પણ હવે એમ થાય કે ચાલો નિશાળ- નિશાળ રમીયે ! કેવીરીતે ? આવી રીતે – બ્લોગ લખનાર = બ્લોગીંગ કરવાના કારણો/બહાના . . . બ્લોગ ન-લખનાર= બ્લોગીંગ ન કરવાના કારણો/બહાના . . . * મને બીજે … Continue reading

9 Comments

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, social networking sites

“ખેલ” ખેલમેં !

^ ખેલમહાકુંભની સાઇટ પરથી… આગામી ખેલ મહાકુંભ નીચે જણાવેલ વધુ એક રમત સામેલ કરવી જોઇએ ? ^ દિવ્યભાસ્કરની સાઈટ પરથી … ~ અમૃતબિંદુ ~ ^^ “શું કિઓ છો?!” ^^

3 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Sports

કૉપિ-પેસ્ટ તરફી કકળાટ

ગુજરાતી બ્લોગ જગતમાં કૉપિ-પેસ્ટ, પ્લેજરીઝમ-ઉઠાંતરી જેવા મુદ્દા ઉઠાવનાર વિનય ખત્રીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. યાર સામાન્ય રીતે કોઇ પોતાના વિરુધ્ધ કે પોતાને નુકસાન થાય એવું હોય એના માટે ઝંડો (અને ક્યારેક તો માત્ર ડંડો) લઈને ‘હમણવા’ મંડતા હો, પણ … Continue reading

3 Comments

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Uncategorized

ચપ્પલ ચેપ્ટર

પ્રિ-સ્કૂલ યાને બાળમંદિરના ટેણીયાને પણ જો સવાલ પૂછીયે કે જ્યોર્જ બુશ- ચિદમ્બરમ – જીંદાલ – યેદુરપ્પા - બિહાર સ્પીકર – અડવાણી – (સુપ્રિમ કોર્ટ તેમજ રાજકોટના ) બે જસ્ટીસ વચ્ચે શું સામ્ય છે? તો તેઓ કદાચ જવાબને બદલે આપણા પર ચપ્પલનો ઘા … Continue reading

1 Comment

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

K(F)ite Festival

જાન્યુઆરી ૧૬, ૨૦૧૦નાં રોજ આ પોસ્ટ થોડી લખી હતી પણ પછી અધૂરી રહી ગઈ અને  યોગાનુયોગ ૩૬૩ દિવસ (ભૂલચૂક લેવી-દેવી) પછી મૂહુર્ત આવ્યું જ છે તો  પબ્લીશ કરી નાંખુ…. કાઇટ અને ફાઇટમાં શું ફરક છે? બન્નેમાં વિજેતા જરૂરી છે અને બન્નેમાં જે હારી … Continue reading

5 Comments

Filed under ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

કસકના કારનામા

આમ તો કસકનાં કારનામાનો કારવા હંમેશા અવિરતપણે આગળ વધતો જ હોય છે પણ ઘણા દિવસ બાદ અને ઉપરા-ઉપર બે દિવસના પણ એકબીજાને જોડતી કહી શકાય એવી વાત આજે સવિસ્તાર-સતસવીર લખી જ નાંખુ…   ઉપર જે આ પહેલી તસવીર છે એ … Continue reading

2 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંગીત, Kasak

બેંતાળીસમો બર્થ ડે

આમ તો પોતાના જન્મદિવસ અંગે ક્યારેય બ્લોગ પોસ્ટ બનાવી નથી પણ કહેવાય છે ને કે વખાણ તો ભગવાન (રજનીશ)ને ય ગમે તો પછી હું તો રજની છું. એટલે થયું કે WORLD POST DAY ના  દિવસે ચાલો  હું ય POST ઠપકારી દવ. … Continue reading

14 Comments

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ

ચોરી ઉપર સિરજોરી

સૌ પ્રથમ તો કબૂલાત કરી લવ કે  આ પોસ્ટનું શિર્ષક જ ચોરી કરેલ છે!  કેમકે પહેલા મે હિન્દીવાળો મુંહાવરો પ્રયોજયો હતો પણ પછી  ભગવદ્ગોમંડળમાં “ચોરી” શબ્દ વિશે જોયું  તો એમાં ઉપરોક્ત રૂઢિપ્રયોગ વાંચ્યો અને ચોરી લીધો. પ્રાથમિક શાળામાં ત્યારે એવું … Continue reading

7 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ