Category Archives: ફિલ્લમ ફિલ્લમ

(ભારતીય) સિનેમા શતાબ્દિ પર એક પુસ્તક વાંચવાની (વણમાગી) સલાહ !

^ આમ તો આ પુસ્તક મારા હાથમાં એક વર્ષ પહેલા એટલે કે ૨૦૧૧ના મે મહિનામાં આવ્યું હતું અને વંચાય ગયું હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ જ્યારે આ અને  ”પ્રીત કિયે સુખ હોય” એમ આવા બબ્બે પુસ્તકની અમૂલ્ય ભેટ મળી … Continue reading

5 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, ફિલ્લમ ફિલ્લમ, સંગીત

K(F)ite Festival

જાન્યુઆરી ૧૬, ૨૦૧૦નાં રોજ આ પોસ્ટ થોડી લખી હતી પણ પછી અધૂરી રહી ગઈ અને  યોગાનુયોગ ૩૬૩ દિવસ (ભૂલચૂક લેવી-દેવી) પછી મૂહુર્ત આવ્યું જ છે તો  પબ્લીશ કરી નાંખુ…. કાઇટ અને ફાઇટમાં શું ફરક છે? બન્નેમાં વિજેતા જરૂરી છે અને બન્નેમાં જે હારી … Continue reading

5 Comments

Filed under ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

Sex Workers = “કામ” કામદારો

મનનની  બ્લોગ પોસ્ટ  અને ફેસબુક પર સઆદત હસન અલી મન્ટો અને ચંદ્રકાન્ત બક્ષી એ વેશ્યા અંગે જે વાતો કે વાર્તાઓ લખી છે એ વાંચીને આ બ્લોગ પોસ્ટ લખવા પ્રેરાયો. મારા હિસાબે આમ આદમી વેશ્યા વિશે ગલત (?) છાપ ધરાવે છે … Continue reading

9 Comments

Filed under ફિલ્લમ ફિલ્લમ, સંવેદના, સાહિત્ય

ગીત કે સંગીત ? … શબ્દ કે સુર ?

ઉંમરનો ઘોડો ચાળીસ-પચાસ વરસથી આગળ વધે, આંખે બેતાલા આવે, આમ તો બધુ ધુંધળુ ધુંધળુ દેખાવા માંડે પણ મૌતની મંઝિલ (હજુ દુર હોવા છતાંપણ) કરીબ ભાસે ત્યારે ઘોડા (કે ગધેડા) ને પાછુ વળી વળીને  જોવાની (કુ) ટેવ પડતી જાય ! અને એટલે … Continue reading

7 Comments

Filed under Art, ફિલ્લમ ફિલ્લમ, સંગીત, સાહિત્ય

ત્રણ સભ્યોની ત્રણ વરસની ફિલ્મીયાત્રા…3Idiots સુધીની

સામાન્યત: આપણે તીન તીગાડા, કામ બીગડા અને એક બે ને ત્રેખડ, માથે પડે ભેખડ વગેરે જેવી નકારાત્મક કહેવતો વાપરીયે છીએ અને ઝગડામાં પણ ઉગ્ર સ્વરૂપ દર્શાવવા એક, બે ને ત્રણ કહી દઈએ છીએ તો સામે પક્ષે ધર્મમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ હોય કે … Continue reading

11 Comments

Filed under ફિલ્લમ ફિલ્લમ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

આશા ભોંસલે અને મોગરદાળમાં સામ્ય?!

આજે બપોરે મને મારી વાઇફે ઉપરોક્ત સવાલ કર્યો! સ્વાભાવિક છે કે મોગરદાળ અને આશા ભોંસલે બન્નેમાં આપણને (હવે ) “રસ” ન હોય એટલે ખબર ન હોય!થોડા ટાઇમની દિમાગી કસરત બાદ મેં શરણાગતિ સ્વિકારીને કહ્યુ કે તમે જ ફરમાવો  તો કહે … Continue reading

11 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

કિસ્સા KISS કા

આજે એક ફોર્વર્ડેડ મેઈલ મળ્યો  જેનું ટાઇટલ છે પુજારી કી નીકલ પડી! ટાઇટલ વિશે કશું “ઊંડાણ પૂર્વક” સમજાવાની જરૂર જ નહી રહે સિર્ફ ફોટો હી કાફી હૈ! એપ્રિલ 2007માં રિચાર્ડે તો ‘કીસ કરવાથી એઇડસ થતો નથી’ નો  સંદેશઆપવાના  ”શુભ-આશય” માત્રથી … Continue reading

2 Comments

Filed under ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ

હમમમ…

ધાર્મિક નહિં પરંતુ સામાજીક ભાવનાથી હું ધાર્મિક પ્રવૃતિઓ જેવી કે ગણેશ પુજા, હનુમાન જયંતિ વગેરે વગેરે માં સહભાગી થતો હોવ છું અને દરરોજ ઘર ત્થા ઑફિસમાં સવાર – સાંજ  ભક્તિસંગીત સાંભળું છું, મજા આવે છે અને  મન પણ તરબતર થઈ … Continue reading

5 Comments

Filed under ધર્મ, પદ્ય, ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંગીત, સમાજ