Monthly Archives: March 2010
ચોથી પૂણ્ય તિથિ : બક્ષી સાહેબ ને સાદર શ્રધ્ધાંજલી
ચચ્ચાર વરસથી બક્ષીસાહેબ આપણી વચ્ચે સદેહે ભલે નથી પણ અક્ષરદેહે હંમેશા છે અને રહેશે એ વિશે કોઇ મતમતાંતર ન હોય શકે . એમના ગદ્યથી તો સૌ કોઇ પરિચિત છે જ અને એવો ગુજરાતી ગોતવો મુશ્કેલ છે જેને બક્ષીબાબુનું ગદ્ય ગમતું ન … Continue reading
Filed under સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi
વિવાદનો મધપૂડો ….. સફળતાનું શહદ
કહેવાય છે કે સફળતા મેળવવા કરતા એને ટકાવવી અઘરી હોય છે. વિવાદાસ્પદ બનવાથી આ બન્નેમાં ઘણી મદદ મળી રહે છે . હંમેશા સફળતા માટે વિવાદની પ્રસુતિ જાણી જોઇને કરાતી નથી પણ હા, અમુકવાર સફળતા ટકાવવા લોકપ્રિયતાનો પારો ઊંચે કે વધુ … Continue reading
Filed under Art, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi
કૃતિ..સ્વીકૃતિ.. વિકૃતિ
કોઇપણ પણ કલાકારને માટે સૌથી વધુ નડતર રૂપ વસ્ત્રો હશે.. એટલે તો સૌથી મોટા કલાકાર ભગવાન આપણને નિર્વસ્ત્ર મોકલે છે અને એ જ રીતે જવાનું હોય છે…. પર્દા નહી જબ કોઇ ખુદાસે, બંદોસે પર્દા કરના કયા? ઉલ્ટાનું ઘણી વખત એવું … Continue reading
Filed under Art
વાંચન
બે પુસ્તક વાંચ્યા …. આ વાર્તાસંગ્રહમાં મને સોળમાંથી દસ-બાર વાર્તા ખૂબ ગમી, અત્યારે કૉલમનો વાયરો ચાલે છે જેમાં 95% કૉલમ તો વાસી થવા માટે બીજા દિવસની પણ રાહ જોઇ શકતી નથી ત્યારે પહેલાનાં સર્જકોનું સર્જન આજે પણ એટલું … Continue reading
Filed under સાહિત્ય
ગુજરાતને ખપે છે એક ભડવીર લેખક
ચંદ્રકાન્ત બક્ષી સાહેબની પૂણ્ય તિથિ નજદિક આવે છે પણ અત્યારે ફરી વધુ એકવાર જાણી સમજીને ગેરસમજણો ઊભી કરાવામાં (બક્ષી સાહેબના શબ્દોમાં કહું તો) ગોબેલ્સની અનૌરસ ઔલાદના કિડાઓ ફરી ખદબદી રહ્યા છે ત્યારે આ પુસ્તકની ઝલક આપીને બક્ષી સાહેબને એડવાન્સમાં શ્રધ્દ્ધાંજલી. … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi
કસકનું (અ) સામાન્ય જ્ઞાન
કસક 6th માં ભણે છે અને આજથી કસકની ફાઇનલ એક્ઝામ શરૂ થઈ. પહેલું પેપર “જનરલ નોલેજ” નું છે એટલે કાલે રાત્રે એને હું ભણાવા બેઠો સાથે સાથે મનમાં એ પણ નોંધ હતી કે હું મોટો (!) છું, એના કરતા મારામાં … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, Kasak
મુંઝવણ (મારું) અને માર્ગદર્શન (તમારું)=1
એક મેગેઝિનની કૉલમમાં બૉલ્ડનેસના નામે એવા લેખ છપાય છે કે અમુક વાચકોને વાંધો પડે છે પણ દરેક પ્રતિભાવ નથી આપતા/નથી આપી શકતા પણ એક “અવળચંડા” વાચકને પોતાના “ફ્રિડમ ઑફ એક્સ્પ્રેશન” રાઈટનો ઉપયોગ કરવાનો કિડો સળવળે છે, અને મેગેઝિનને ઇમેઈલ કરે … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય
Fight for Freedom of Expression
મિડિયાની ભાષામાં જ શરૂઆત કરુંતો આજ કાલ સરકારના (ફતવા જેવા) ફરમાન સામે પત્રકાર બેડામાં કાગારોળ અને ચર્ચા ચાલે છે કે આવું ન ચાલે . . .સદંતર ન ચાલે. . . અમને રોકનાર તમે (એટલે કે ) સરકાર કોણ ? ! … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના
ચલતે ચલતે – II
આજ કલ એક sMs ફરે છે. sMsમાંની વિગતમાં કેટલુ સત્ય છે એ તો ખબર નથી પણ વાતમાં દમ તો લાગે છે, sMsનો સાર કંઇક આવો છે કે આઝાદી વખતેની એકટીવીટીમાં સરદાર/શીખ એકટીવલી હિસ્સો લેતા અને એટલે “ગોરી મેમ” પોતના મેગેઝિન્સ માં … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ
ચાણક્ય – એક શિક્ષક ક્યા કર શકતા હૈ?
આ પોસ્ટમાં વધુ લખવું નથી, દેખાડવું છે. નો નો, ડૉ ન્ટ થીંક્ કે મેં કોઇ સ્ટીંગ ઑપરેશન કર્યુ હશે. LoL. એક્ઝામનો માહોલ છે.. મિડિયા પરીક્ષાની વાતોથી છવાયેલું છે, પણ આપણે પરીક્ષા કે વિદ્યાર્થીઓની બદલે શિક્ષક વિશેની એક ક્લીપ જોઇએ.. જે … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





