November 5, 2009...11:48 am

News માં Twist

Jump to Comments

હાસ્યના પ્રોગ્રામ વાળાઓ  ટીવી/રેડિયોમાં આવતા સમાચાર અને  અન્ય પ્રોગ્રામને (રી)મીક્સ કરીને આયટમ પેશ કરતા હોય છે. એવું જ મને પણ  જોવા/વાંચવા મળ્યું હતું  એનો એક નમુનો -

બોડી રાખો શેપમાં
=> પોતાના નિર્ણયોમાં આસિન સ્વાવલંબી


‘ફિલ્મો પર સેન્સરશિપ ન હોવી જોઈએ’
=> બાળકો માટેની સારી ફિલ્મો ભારતમાં બનવી જોઈએ: નંદિતા


પ્રિયંકા પર ટોળાનો હુમલો!
=> શત્રુઘ્ન સિન્હાને મૂછો મુંડાવી પડી
.

.

.

.

તોડ મરોડ ને બાદ કરતા ઓરીજીનલ ન્યુઝ અહીં કલીક કરવાથી જોઈ શકશો.

Leave a Reply