આપણી ગુજરાતી કહેવત છે ને કે ભૂતને પીપળો મળી જાય. હવે એમાં કદાચ એમ ઉમેરો કરવો જોઇએ કે મોબાઈલ યુઝરને પીપળો (પાન) મળી જાય.
વાત જાણે એમ છે કે એક મિત્ર અજીત દવે દ્વારા એક એક ફોર્વર્ડેડ ઇમેઈલ મળ્યો, એટલે એ વાંચીને થયું કે ચાલો આને બ્લોગમાં શે’ર કરીયે, એક તો આપણા બ્લોગમાં એક પોસ્ટનો વધારો થાય અને બીજુ કે આમાં કેટલી સચ્ચાઈ છે તે પણ (કોઇ કોમેન્ટ લખશે તો ) ખબર પડી જાય.
મેઇલ નો તરજુમો કરવાને બદલે કૉપિ-પેસ્ટનો (આસાન) રસ્તો જ અનુકુળ રહેશે.
Now, you do not require any mobile charger to charge your mobiles. You only need to use green leaf of peepal tree and after some time your mobile will get charged.
No sooner the people came to learn about this development, they tested it and found encouraging results. If your mobile has been discharged and you are in a jungle where you cannot to use any charger, you should pluck two peepal leaves to recharge the battery. Though it is unbelievable but as soon as the residents of Chitrakoot came to know about the discovery they could not believe the news. But when they saw it practically then the incident proved true.

|








6 Comments
June 12, 2009 at 1:15 pm
આ તો નવું છે. જો કે નોકિઆ કંપની અત્યારે ‘રિમોટ ચાર્જિંગ’ બનાવવામાં વ્યસ્ત છે..
June 12, 2009 at 1:57 pm
તમે તમારા મોબાઈલની બેટરી ચાર્જ કરી જોઇ?
આ એક ગપ્પું માત્ર છે. આવી રીતે બેટરી ચાર્જ ન થાય.
June 12, 2009 at 4:59 pm
Thx Vinaybhai
તમે જેમ આપેલું છે એમ મારી પાસે ટેકનીકલ બેક-અપ માટે કોઇ સાઇટ કે એવું કંઇ ન હતું પરંતુ ગપ્પું છે એમતો મને લાગતું જ હતું એટલે તો અહિં પોસ્ટ મુકી.
ઓરકુટ પર હતો ત્યારે એક ઓરકુટ મિત્રે મને આવી રીતે પેટ્રોલનો ચાર્ટ મોકલ્યો હતો કે ફલાણા ફલાણ દેશમાં આટલું ફ્યુઅલ સસ્તું છે અને એમાં ઘણા બધા દેશો ના નામમાં પાકિસ્તાનમાં ભારત કરતા (લગભગ) ત્રણ ગણો ઓછો ભાવ દર્શાવ્યો હતો એટલે પછી મેં તમારા જેવા મિત્રોના સાથ-સહકારથી જાણ્યુ હતું કે એ આંકડા ઠોકમઠોક જ હતાં .
કહેવાનું તાત્પર્ય એ કે લોકો સમજ્યા વગર ફોર્વર્ડ પણ કરી દેતા હોય છે. (હા ક્રોસ ચેક માટે મોકલી શકાય) આ પહેલા મેં આઇ.પી.સી. ની પોસ્ટમાં પણ આવા જ જવાબની અપેક્ષા હતી પરંતુ શાયદ એ વિશે યા તો લોકોને બહું જાણકારી નથી યા તો મારી પોસ્ટ વિશે.
June 14, 2009 at 1:14 pm
Mr Rajni,
You do not need to be high tech to find out that this type of mails are hox and baseless and just a time pass for some useless people ( I have put one strong not on one of my web page for this…’do not forward me any such rubbish, to spoil your time first by frowarding and my time for deleting it, later’)
There was and still is, one mail circulating to commemorate Indian national anthem being selected as best by UN from all the anthems of world..do I need to say ‘this is blatant bluf and I was so angry with the friend who sent me stating that there is no such news or even rumor too!
We are down grading our own image this way.
So, Iwould request you too, that pl do not wast your time and space in blog for such rubbish.Amen
June 16, 2009 at 8:33 pm
કલ્પનાને ઘેર ક્યાં કશી ખોટ હોય છે ?
July 8, 2009 at 9:38 pm
tame je lakhiyu 6e te thik 6e thodu pasad padiyu pan nava jok mokhalta rehjo