May 1, 2008...5:40 pm

Happy BirthDay to Great Gujarat

Jump to Comments

પહેલી મે, 1960 ના દિવસે ગુજરાતની સ્થાપના થઈ હતી. થોડા સમયબાદ આપણા રાજ્યનો વન પ્રવેશ થશે. આજે હર કોઇ હરખાશે, નર્મદ કે બક્ષી કે ઉમાશંકરને યાદ કરી લેવાની મૌસમ છે. કાલ? કાલે તો ફરી પાછુ એ જ બધુ, જ્યાં ત્યાં કચરો ફેંકવો, પાણી ,  વિજળી અને ટેક્સ આદિની ચોરી કરવી. નાગરિકતાના એક પણ ગુણ અપનાવવાનો પ્રયાસ ન કરવો અને સરકારો ને ભાંડવામાં પોરસાવુ. એ બધુ તો થતું રહેશે અત્યારે તો મને પણ કહેવા દો -

                              જય જય ગરવી ગુજરાત.

4 Comments


Leave a Reply